N.I.D માઇક પ્રચાર KOTDAPITHA PHC ના તમામ ગામો ૧૪ મા પોલીઓ રવીવાર જે ૦૨/૦૪/૨૦૧૭ ના રોજ ઉજવવા નો છે તેના માટે જનજાગુતી ના ભાગ રુપે આજ રોજ ૧૪ ગામો મા માઇક દવારા પ્રચાર કામગીરી કરવામા આવેલ હતી.
O.R.S વીતરણ ડેપો ઉભુ કરવામા આવેલ હતુ જેમા ગામ લોકો ને O.R.S તેમજ ઉનાળા મા પાણી શરીર માથી ના ધટે તેવી માહીતી આપવામા આવે છે આ ડેપો દરરોજ કાર્યતીક રહેશે
O.R.S વીતરણ AT KHAMBHALA PHC
O.R.S વીતરણ AT PHC KOTDAPITHA
O.R.S વીતરણ AT CHAMARDI PHC
O.R.S વીતરણ કાર્યકમ AT MOTA DEVALIYA PHC
મચ્છરદાની દવાયુકત કાર્યકમ AT MOTA DEVALIYA સુપરવીઝન BY MPHS & MPHW
મચ્છરદાની દવાયુકત કાર્યકમ AT PHC CHAMARDI સુપરવીઝન BY MPHS & MPHW
|
INGORALA |
I.E.C કામગીરી AT SCHOOL IN PHC KOTDAPITHA BY M.P..H.S -M.N.DANGAR
દવારા વાહક જન્ય રોગ તેમજ ઉનાળા ની રુતુ મા શુ કાળજી રાખવી તે બાબતે I.E.C કરેલ હતી
|
NILAVDA PRIMARY SCHOOL |
|
NAVANIYA PRIMARY SCHOOL |
મચ્છરદાની દવાયુકત કામગીરી સુપરવીઝન AT PHC CHAMARDI ના ૧3 ગામો મા મચ્છરદાની ને
દવાયુકત કરવાની કામગીરી કરવાની શરુઆત આજ ના દીન ૨8/૦૩/૨૦૧૭ ના શનીવાર ના દીવસે
કરવામા આવી રહી છે
મચ્છરદાની દવાયુકત કામગીરી સુપરવીઝન AT PHC KOTAPITHA ના ૧૪ ગામો મા મચ્છરદાની ને
દવાયુકત કરવાની કામગીરી કરવાની શરુઆત આજ ના દીન ૨૫/૦૩/૨૦૧૭ ના શનીવાર ના દીવસે
કરવામા આવી રહી છે