તારીખ - ૧૯-૦૯-૨૦૧૩ ના રોજ પ્રાથમીક આરોગ્ય કેન્દૃ - કોટડાપીઠા મા ડેન્ગ્યુ વર્કશોપ નુ સુંદર આયોજન કરેલ હતુ , તેમા જીલ્લા કક્ષા એથી કયુએએમો શ્રી ડો જાટસાહેબ , જીલ્લાના આઇ.ઇ.સી અધીકારી- શાહભાઇ તથા તાલુકા હેલ્થ કચેરી બાબરા માથી તાલુકા હેલ્થ ઓફીસર - શ્રી ડો દેશાણીસાહેબ તથા તાલુકા આઇ.ઇ.સી અધીકારી - શ્રી ગોહીલભાઇ તથા પ્રાથમીક આરોગ્ય કેન્દૃ - કોટડાપીઠાનો તમામ સ્ટાફ તથા આશાબહેનો તથા સરપંચશ્રીઓ તથા આચાર્યશ્રી ઓ ઉપસ્થીત રહીયા હતા
વર્કશોપની શરુઆત શ્રી ગોલભાઇ તથા શ્રી રાજુભાઇ કે જે પ્રાથમીક આરોગ્ય કેન્દૃ - કોટડાપીઠા મા સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે તેણે વર્કશોપ ની રુપરેખા બાંધેલ ત્યાર બાદ શ્રી નીરવ મકવાણા એ ડેન્ગ્યુ નુ પ્રેઝનટેશન દૃવારા સમજણ આપેલ ત્યાર બાદ શ્રી પ્રાથમીક આરોગ્ય કેન્દૃ - કોટડાપીઠા ના મેડીકલ ઓફીસર શ્રી ડો અગ્રાવતસાહેબ ડેન્ગ્યુ વીશે ની જાણકારી આપવામા આવી ત્યાર બાદ તાલુકા હેલ્થ ઓફીસર - શ્રી ડો દેશાણીસાહેબ તથા તાલુકા આઇ.ઇ.સી અધીકારી - શ્રી ગોહીલભાઇતથા કયુએએમો શ્રી ડો જાટસાહેબ , જીલ્લાના આઇ.ઇ.સી અધીકારી- શાહભાઇ એ ડેન્ગ્યુ વીશે ની જાણકારી આપવામા આવીત્યાર બાદ સમાપન રાજુભાઇ દૃવારા કરવામા આવેલ ને ત્યાર બાદ જમણવાર બાજુ ના ગામ મા મેલડી મા ના મંદીર ના પટઆંગણા મા આયોજન કરેલ હતુ
ત્યા આયોજન મા શ્રી મેહુલભાઇ ડાંગર તથા સંદીપભાઇ મુંજપરા, પરેશભાઇ નાગલા , સંદીપભાઇ પરમાર, તથા અરવીંદભાઇ દૃવારા ભોજન નુ સુંદર ગોઠવણ તથા આયોજન કરેલ હતુ

No comments:
Post a Comment